ye to kranti ke tewar hain, lagta hai kisi 18 saal ke ojaswi tarun ne likha hai.sadan.
જયારે સુઝે ના કઈ અક્ષર, મૂંગા મંતર થઇ જુઓ પુસ્તક સઘળા બંધ કરી દ્યો, આંખો ને પણ મીચી દ્યોમેળે મેળે મળશે ઉત્તર, મૂંગા મંતર થઇ જુઓ મન માં થશે ઝીણી ઝરમર, મૂંગા મંતર થઇ જુઓ ખુદ થઇ જશો સુંદર સરવર, મૂંગા મંતર થઇ જુઓ જયેશ શાહ - વડોદરા
ye to kranti ke tewar hain, lagta hai kisi 18 saal ke ojaswi tarun ne likha hai.
ReplyDeletesadan.
જયારે સુઝે ના કઈ અક્ષર, મૂંગા મંતર થઇ જુઓ
ReplyDeleteપુસ્તક સઘળા બંધ કરી દ્યો, આંખો ને પણ મીચી દ્યો
મેળે મેળે મળશે ઉત્તર, મૂંગા મંતર થઇ જુઓ
મન માં થશે ઝીણી ઝરમર, મૂંગા મંતર થઇ જુઓ
ખુદ થઇ જશો સુંદર સરવર, મૂંગા મંતર થઇ જુઓ
જયેશ શાહ - વડોદરા